🚨 તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર – ગટર ડ્રેનેજ બ્લોકેજ, બોપલ, કબીર એન્ક્લેવ સોસાયટી, બોપલ ખાતે સાઈનાથ મેડિકલ સ્ટોરની આસપાસ ગટર/ડ્રેનેજ લાઈન બ્લોક હોવાથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દુર્ગંધ, ગંદકી અને અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ સર્જાઈ છે.આ